Rich વિચારો
ક્યારેક એક લીટી આખો દિવસ સુધારી દે છે. વાંચો, ગમે તો કોઈને મોકલો.
આજનો વિચાર
દરેક નિષ્ફળતા પર A+ લખી દો, કારણ કે એણે તમને કંઈક તો શીખવ્યું જ છે.
ડૉ. અંકિતા મુલાણી
અમીર બનવું હોય તો પહેલાં વિચારથી અમીર બનો. ખિસ્સું તો પછી આપોઆપ ભરાશે.
પરિસ્થિતિ બદલાય એની રાહ ન જુઓ. નજર બદલો, પરિસ્થિતિ પાછળ પાછળ આવશે.
ઘર ઈંટોથી નહીં, એકબીજાને સમજવાથી બને છે.
જે દિવસે બીજાની જીતમાં તમને ખુશી મળવા લાગે, એ દિવસે તમે સાચા અર્થમાં જીતી ગયા.
પ્રેમ એટલે અઘરા રસ્તે પણ હાથ ન છોડવો.
દરેક નિષ્ફળતા પર A+ લખી દો, કારણ કે એણે તમને કંઈક તો શીખવ્યું જ છે.
મા-બાપ બાળકને જે આપે એ મિલકત છે, અને જે શીખવે એ વારસો.
આજે એક નાનું સારું કામ કરજો. દુનિયા ન બદલાય તો કંઈ નહીં, કોઈનો દિવસ તો જરૂર બદલાશે.