સફર અને સન્માન

દરેક પગથિયે કંઈક શીખવા મળ્યું, અને દરેક સન્માને જવાબદારી વધારી.

7+ ટ્રોફી
21+ પ્રમાણપત્રો
4 સિલ્વર મેડલ
7 સહલેખિત પુસ્તકો
  1. 2015 ભણતર

    BBA અને MBA (ફાઇનાન્સ) પૂર્ણ, શિક્ષણ કાર્યની શરૂઆત

    ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ ભણાવ્યા.

  2. 2018 પડાવ

    સુરતની શાળામાં એકાઉન્ટન્ટ

    કામ આંકડા સાથે, પણ મન શબ્દોમાં.

  3. 2020 પુસ્તક

    પહેલી લઘુનવલ પ્રકાશિત

    ફેબ્રુઆરી 2020માં પહેલું પુસ્તક વાચકોના હાથમાં પહોંચ્યું.

  4. 2020 સન્માન

    મહિલા ગૌરવ એવોર્ડ

    Shri Saurashtra Patel Seva Samaj, Surat

  5. 2020 સન્માન

    બેસ્ટ લિરિક્સ ઓફ ધ યર

    Rang channel

  6. 2020 સન્માન

    બેસ્ટ ઓથર ઓફ ધ યર

    Heart of Literature

  7. 2022 સન્માન

    સુરતની 51 પ્રેરણાદાયી મહિલાઓમાં સ્થાન

    Rakshak Group

  8. 2023 સન્માન

    ઉભરતાં સાહિત્યકાર તરીકે સન્માન

    Anju Narshi

  9. ★ સન્માન

    વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા હોલ્ડર

  10. Ph.D. ભણતર

    ડૉક્ટરેટ (Ph.D.) પ્રાપ્ત

  11. ★ પડાવ

    રેપ પ્રિવેન્શન કાઉન્સિલ ગુજરાત (સુરત)ની કોર કમિટીમાં સભ્ય

  12. Today મીડિયા

    261K+ લોકોનો Instagram પરિવાર

    રોજ લાખો લોકો સુધી પહોંચતો એક હકારાત્મક વિચાર.